તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 8th December 2025
લુધિયાણામાં, દારૂના નશામાં ધૂત લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલા વાહનોને આગ લગાવી દીધી, જેનાથી કેટલાક મકાનો પણ ઝપટે : પડોશીઓએ ઘરમાં સૂતા પરિવારના ચૌદ સભ્યોને જાણ કરતા સલામત સ્થળે ખસી ગયા. આગમાં ઘરનો બહારનો ભાગ બળીને ખાખ થઈ ગયો, અને એક વૃદ્ધ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.

(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
