<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

ડીએમકે જસ્ટિસ જી.આર. સ્વામીનાથન વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની તૈયારીમાં :ડીએમકે સાંસદો પાસેથી સહીઓ એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ : જસ્ટિસ સ્વામીનાથને સુબ્રમણ્યમ સ્વામી મંદિર પ્રશાસનને મંદિરની નજીકના સર્વે સ્તંભ પર દીવા પ્રગટાવવાનો નિર્દેશ આપ્યો

(8:53 PM IST)