<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો કેસ, USના એવિએશન એટર્નીએ ફ્લાઇટ રેકોર્ડર ડેટા માંગ્યો, એટર્ની માઇક એન્ડ્રુઝે ડેટા જાહેર કરવા માટે કરી માગ, ડેટા જાહેર કરવાથી કેસમાં પારદર્શિતા આવશે, પરિવારોને કાયદાકીય વિકલ્પ પર વિચારવામાં મદદ મળશે.

(1:15 AM IST)