<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

ખ્યાતિ હોસ્પિટલ કેસના આરોપીને હાઇકોર્ટે આપ્યા જામીન, આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીને હાઇકોર્ટે આપ્યા જામીન, ધરપકડને 1 વર્ષથી વધુ સમય વિત્યો હોવાની કોર્ટની નોંધ, ટ્રાયલમાં વિલંબ થતી હોવાની વકીલે કરી હતી રજૂઆત

(1:17 AM IST)