News of Tuesday, 9th December 2025
અમદાવાદમાં ગંદકી કરવા બદલ 2 એકમ સીલ, AMCએ થલતેજનું મેપલ ટ્રેડ સેન્ટર કર્યું સીલ, ઘાટલોડિયામાં લેડિઝ ટેલરને કરાયું સીલ, 110 એકમમાં ગંદકી, પ્લાસ્ટિકને લઇ તપાસ કરાઇ, નિયમોના ઉલ્લંઘન બદલ 79 એકમને નોટિસ. 6 કિલો પ્લાસ્ટિક કબજે કરી 6.55 લાખનો દંડ.

(1:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
