તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 9th December 2025
દાદરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના દાદરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક ઔદ્યોગિક કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગનું સ્વરૂપ એટલું વિકરાળ છે કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
