News of Tuesday, 9th December 2025
સૌરાષ્ટ્રમાં ટ્રેક્ટર હડફેટે વિહાર કરી રહેલા સાધ્વીજીનું કરુણ મૃત્યુ: એક સાધ્વીજી ગંભીર : સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદણ-આટકોટ રોડ ઉપર અકસ્માત: વહેલી સવારે વિહાર કરતા જૈન સાધ્વીજીનું મોત: એક સાધ્વીજી ગંભીર: ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા અન્ય ત્રણથી ચારને ઈજા: જસદણથી જુનાગઢ તરફ જવા નીકળેલ જૈન સાધ્વીજીઓને સામેથી આવતા મગફળી ભરેલા ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા એક સાધ્વીજીનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ. (વિજય વસાણી અકીલા)

(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
