<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

૩ાા લાખ મતદારોની યાદી પ્રસિધ્‍ધ કરાઇઃ BLO ને અપાઇઃ કલેકટરની સત્તાવાર જાહેરાત રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ૩ લાખ ૪૪ હજાર મતદારો મૃત-સ્‍થળાંતરિત-ગેરહાજર નીકળ્‍યાઃ આ તમામ નામો રદ કરાશે ગુરૂવારે SIRનો છેલ્લો દિવસઃ ૮પ.પ૭ ટકાનું ડીજીટાઇઝેશનઃ ર૦ લાખ ૪૬ હજાર આસપાસ મતદારો રહેશે

(11:41 AM IST)