<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

વિદ્યાર્થીનીઓના જાતીય શોષણ અને છેતરપિંડીના આરોપસર ધરપકડ કરાયેલા ચૈતન્યનંદ સરસ્વતીને પટિયાલા હાઉસ કોર્ટે છેતરપિંડીના કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો, જેમાં તેના પર નકલી રાજદ્વારી નંબર પ્લેટનો ઉપયોગ કરવાનો આરોપ છે.

(11:54 PM IST)