<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં ધરપકડ કરાયેલા નાસિર બિલાલને NIA દ્વારા પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયો :કોર્ટે નાસિર બિલાલને સાત દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલ્યો:નાસિર બિલાલને NIA દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

(11:56 PM IST)