<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

બિહાર અને અન્ય રાજ્યોમાં SIR ની માન્યતાને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી પૂર્ણ કરી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી હાથ ધરી. આગામી સુનાવણી 11 ડિસેમ્બરે થશે.

(11:57 PM IST)