<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

બંકિમચંદ્ર ચેટરજીને "બંકિમ દા" કહેવાથી બંગાળમાં રાજકીય હોબાળો મચી ગયો છે. ટીએમસીએ તેને બંગાળની ઓળખનું અપમાન ગણાવીને પીએમ મોદી પાસેથી માફીની માંગ કરી છે. ટીએમસી આજે બંગાળમાં વિરોધ પ્રદર્શન કરશે.

(12:48 AM IST)