<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 9th December 2025

દિલ્હીની બહારના નરેલામાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ લાગી: ત્રણ લોકો ઘાયલ થયા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા : સોળ ફાયર એન્જિનોએ આગ પર કાબુ મેળવ્યો. ત્રણ માળની ફેક્ટરી આગમાં લપેટાઈ ગઈ હતી.

(9:51 PM IST)