News of Wednesday, 10th December 2025
જામનગર LCBને મોટી સફળતા : ધ્રોલના હાડાટોડા ગામની સીમમાંથી ખેતવાડીની ઓરડી પરથી ₹ ૪.૩૭ લાખનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો ઝડપાયો : પોલીસે ૧,૩૧૪ બોટલ દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો : રાજસ્થાનના મુખ્ય સપ્લાયર જગદીશને પકડવા માટે LCB દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
