<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ત્રણેય ફોર્મેટમાં ૧૦૦થી વધુ વિકેટ લેવાનો બુમરાહનો કિર્તીમાન નવી દિલ્‍હીઃ ટેસ્‍ટ, વન-ડે અને ટી-૨૦ એમ ત્રણેય ફોર્મેટમાં ૧૦૦ કે તેથી વધુ વિકેટ લેવાનો કીર્તીમાન બુમરાહના નામે નોંધાયો છે. ટી૨૦ ફોર્મેટમાં ૧૦૦ વિકેટનો આંકડો પાર કરનાર બીજો ભારતીય બોલર બની ગયો છે. બુમરાહે ટેસ્‍ટમાં ૨૩૪, વન-ડેમાં ૧૪૯ અને ટી-૨૦માં ૧૦૦ વિકેટનો આંકડો વટાવી દીધો છે.

(3:02 PM IST)