<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

બાંગ્લાદેશ ચૂંટણી પંચ ફેબ્રુઆરીમાં યોજાનારી 13મી સંસદીય ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કરશે. સાંજે 6 વાગ્યે યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપવામાં આવશે

(12:14 AM IST)