<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

જાપાનમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા: ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.5 હતી. બે દિવસ પહેલા જાપાનમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ પછી સુનામીનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું હતું.

(11:42 PM IST)