<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

યુએસ ફેડના નિર્ણયથી યુએસ બજારોમાં ઉત્સાહ:ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ લગભગ 500 પોઇન્ટ ઉછળ્યો:નાસ્ડેક અને એસ એન્ડ પી ઇન્ડેક્સ પણ વધ્યા:એશિયામાં પણ સકારાત્મક સેન્ટિમેન્ટ :નિફટી ઇન્ડેક્સમાં પણ લગભગ 80 પોઇન્ટનો ઉછાળો: જોકે, એફઆઈઆઈ રોકડ અને ફ્યુચર્સ બંનેમાં વેચવાલી:ફેડરલ રિઝર્વના વ્યાજ દરમાં ઘટાડાને કારણે ચાંદી નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ.

(11:03 AM IST)