<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ગુજરાત-યુપી સહિત 7 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ : ચૂંટણી પંચની જાહેરાત :ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ સાત રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમય મર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે.

(5:10 PM IST)