<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

ભાજપનાં રાષ્ટ્રીય સંગઠનમાં મોટા ફેરફારોની તૈયારી : ઉત્તર પ્રદેશના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી ૧૪ ડિસેમ્બરે થશે : પાર્ટી દ્વારા આગામી વર્ષ ૨૦૨૬માં મકર સંક્રાંતિ (૧૪ જાન્યુઆરી) પછી નવા રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષના નામની જાહેરાત કરવાની યોજના (ન્યૂઝફર્સ્ટ)

(9:43 PM IST)