News of Thursday, 11th December 2025
કચ્છના ભચાઉમાં ફોરેસ્ટ કર્મી પર હુમલો, કડોલ નજીક ફોરેસ્ટ કર્મી પર ટ્રેકટર ચડાવાનો પ્રયાસ, RFO દ્વારા હવામાં ફાયરિંગ કરાયું ફાયરિંગ, પૂર્વ કચ્છ વન વિભાગની ટીમ હતી પેટ્રોલિંગમાં, અજાણ્યા ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ.

(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
