હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th December 2025
રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે બની ગમખ્વાર ઘટના : SRP જવાન ગજુભા જીલુભા રાઠોડ (ઉ.વ. ૫૦) એ છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો : સીપી ઓફિસના ગેટ નં. ૩ પાસે રાત્રીના સમયે બનાવ બન્યો : જવાનના આત્મહત્યાના કારણો અંગે પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા તપાસ શરૂ (ભાવેશ કુકડીયા, અકિલા)

(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
