હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th December 2025
જામનગરના ગુલાબનગર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત જાનહાની નથી જામનગર::જામનગરના ગુલાબનગર પાસે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થવાથી ટ્રાફીક જામ થયો છે. બાઇક ટ્રક નીચે આવી જતા અકસ્માત સર્જાયો હતો. જો કે, કોઈ જાનહાની થયેલ નથી. (અહેવાલ:મુકુંદ બદિયાણી,તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
