હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th December 2025
ડીજીસીએ દ્વારા ચાર ફ્લાઈટ ઈન્સ્પેક્ટર્સની હકાલપટ્ટી - ઈન્ડિગો ફ્લાઈટ કેન્સલેશન કટોકટીના મામલે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ મોટી કાર્યવાહી કરી છે. ડીજીસીએ દ્વારા ચાર ફ્લાઈટ ઓપરેશન્સ ઈન્સ્પેક્ટર્સ (એફઓઆઈ) ને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે અને તેમને તેમની મૂળ સંસ્થાઓમાં પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
