હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th December 2025
મોદી-ટ્રમ્પ વાતચીત પર વ્હાઈટ હાઉસનું મૌન - અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વચ્ચે થયેલી વાતચીત અંગે વ્હાઈટ હાઉસે કોઈ સત્તાવાર નિવેદન (રીડઆઉટ) બહાર પાડ્યું નથી. ભૂતકાળમાં પણ વ્હાઈટ હાઉસે આવી રણનીતિ અપનાવી છે. આ ઉપરાંત, ભારત સાથેની વેપાર મંત્રણાની સ્થિતિ અંગે પણ અમેરિકા તરફથી કોઈ અપડેટ આપવામાં આવ્યું નથી.

(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
