<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ધોલેરામાં ટાટાની સેમિકન્ડક્ટર ચિપ - ગુજરાતના ધોલેરા ખાતે સ્થપાઈ રહેલા ટાટા ઇલેક્ટ્રોનિક્સના પ્લાન્ટમાંથી સારા સમાચાર આવ્યા છે. કંપનીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૭ ના મધ્ય સુધીમાં આ પ્લાન્ટમાંથી તેમની પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ બનીને બહાર આવશે.

(3:26 PM IST)