News of Friday, 12th December 2025
ચીનના વર્ચસ્વનો મુકાબલો કરવા અમેરિકાએ 'પેક્સ સિલિકા' ગઠબંધન લોન્ચ કર્યું: અમેરિકાએ ચીનના વધતા વર્ચસ્વનો સામનો કરવા અને મહત્ત્વપૂર્ણ ખનીજો તેમજ અદ્યતન ટેકનોલોજી માટે વિશ્વસનીય પુરવઠા શૃંખલા (સપ્લાય ચેઇન) બનાવવાની દિશામાં એક નવું વૈશ્વિક ગઠબંધન 'પેક્સ સિલિકા' (Pax Silica) શરૂ કર્યું છે. આ ગઠબંધનમાં ઇઝરાયેલ, જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, નેધરલેન્ડ્સ, યુનાઇટેડ કિંગડમ (યુકે) અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) જેવા દેશોનો સમાવેશ થાય છે.

(6:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
