હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 12th December 2025
ભચાઉના વોંધ નજીક કિસાન સંઘના નેતૃત્વમાં ચક્કાજામ કરનાર ખેડૂતોએ અંદાજે ૭ કલાક બાદ ચક્કાજામ પરત ખેંચ્યો: ભુજ કલેક્ટર કચેરીમાં બેઠકમાં સુખદ સમાધાન થતાં ખેડૂતો નેશનલ હાઈવે ખુલ્લો કર્યો: વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઈનો પસાર કરવા માટે હવે કંપનીને પોલીસ પ્રોટેક્શન નહીં મળે તેવી અપાઈ ખાતરી: પૂરતું વળતર ના મળે ત્યાં સુધી કામગીરી સ્થગિત રાખવાની ખેડૂતોની માગ સ્વિકારાઈ હોવાનો કિસાન સંઘનો દાવો

(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
