<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

ગુજરાતમાં ઠંડીમાં આંશિક ઘટાડો: પણ અહેસાસ ઝાઝો : નલિયા ૯.૮ ડિગ્રી અને રાજકોટમાં ૧૨.૮ ડિગ્રી જેવી જોરદાર ઠંડી: જોકે ગઈકાલ કરતા ઉષ્ણતામાનમાં આંશિક વધારો પણ ઠંડીનો વધુ અહેસાસ : બરોડા ૧૨.૨, ડીસા - દીવ ૧૩.૩, પોરબંદર ૧૩.૪, સુરત ૧૩.૮, ભુજ ૧૪.૪, ભાવનગર ૧૪.૮, કંડલા ૧૫.૮ ડિગ્રી તાપમાન આજે વહેલી સવારે રહ્યું.

(9:33 AM IST)