<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

કચ્છમાં ફરી ધરા ધ્રુજી: શનિવારે બપોરે ૩.૯ ની તીવ્રતાનો ભૂકંપ : કેન્દ્રબિંદુ માંડવીના ગઢશીશા નજીક : ૧૦ દિવસમાં ચોથી વખત આંચકો આવતા સ્થાનિકોમાં ગભરાટ : બપોરે ૨:૪૭ કલાકે નોંધાયેલા આંચકાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો, પરંતુ સદભાગ્યે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી

(5:33 PM IST)