<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

અંબાજીમાં ફોરેસ્ટની જમીન ખાલી કરાવવા મામલે મોટું ધીંગાણું : હુમલામાં ૪૦ થી ૫૦ પોલીસકર્મીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ ઘાયલ : હુમલાખોરોએ તીર-કામઠાનો ઉપયોગ કરતાં ભારે અજંપાભરી સ્થિતિ : પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પોલીસને અંબાજી બોલાવવામાં આવી : વધુ વિગતો મેળવાય રહી છે. : જૂઓ વિડીયો

(10:14 PM IST)