<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

શશિ થરૂરે કેરળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફના વિજયની પ્રશંસા કરી. તેમણે તિરુવનંતપુરમ મતવિસ્તારમાં ભાજપને ઐતિહાસિક પ્રદર્શન બદલ અભિનંદન આપતાં તેને લોકશાહીની સુંદરતા ગણાવી

(1:00 AM IST)