<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

ઠંડીમાં સર્વત્ર ઘટાડો : ગુજરાતમાં સર્વત્ર ઠંડીમાં ઘટાડો: રાજ્યના તમામ શહેરોમાં પારો ડબલ ડિજિટમાં : કચ્છના નલિયા ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસ બરોડા ૧૨.૪, રાજકોટ ૧૨.૬, પોરબંદર ૧૩.૪, ડીસા ૧૩.૮, ગાંધીનગર ૧૪.૧, ભુજ ૧૪.૩, ભાવનગર ૧૪.૬, અમદાવાદ ૧૪.૯ ડિગ્રી

(11:17 AM IST)