<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

બનાસકાંઠનું અંબાજી ગામ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયુઃ પોલીસનો કાફલો ખડકી દેવાયો : એક હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને જિલ્‍લાના તમામ પીઆઇ, પીએસઆઇ સહિત ઉચ્‍ચ અધિકારીઓની હાજરી, ફોરેસ્‍ટની જમીન બાબતે બબાલ થઇ હતી, ૧ હજાર જમીન લોકોના ટોળા વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાઇ હતી

(12:21 PM IST)