<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

કરૂણ ઘટના : જસદણના ગઢડીયા રોડ પર ૨૮ વર્ષીય ભક્તિબેન રણછોડગીરી ગોસાઈએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : બે વર્ષ અગાઉ છૂટાછેડા લીધા બાદ પિતા સાથે રહેતા અને હીરા ઘસીને મદદરૂપ થતા ભક્તિબેને ભરયુવાન વયે આત્મહત્યા કરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું (વિજય વસાણી, અકિલા)

(6:02 PM IST)