<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમનરુ શિવશંકરપ્પાનું રવિવારે બેંગલુરુની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ ૯૫ વર્ષના હતા.

(11:54 PM IST)