<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th December 2025

દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય અને શક્તિ વચ્ચે યુદ્ધ છે. ગાંધીજીએ કહ્યું હતું કે સત્ય સૌથી મહત્વપૂર્ણ છે. જોકે, મોહન ભાગવતે કહ્યું હતું કે સત્ય નહીં, શક્તિ જ મહત્વપૂર્ણ છે

(11:58 PM IST)