News of Tuesday, 16th December 2025
લુથરા બંધુઓ બપોરે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. બંનેને ઈન્ડિગો ફ્લાઈટમાં લાવશે :ગોવા પોલીસ દિલ્હી પોલીસ સાથે એરપોર્ટ પર હાજર રહેશે. દિલ્હી એરપોર્ટથી, લુથરા બંધુઓને સીધા પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં ગોવા પોલીસ તેમના ટ્રાન્ઝિટ રિમાન્ડની માંગ કરશે.

(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
