<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

બિહારની રાજધાની પટનામાં ગુનેગારો આતંકનો માહોલ ફેલાવી રહ્યા છે. એક યુવાનની ગોળી મારીને હત્યા:પોલીસ સ્ટેશન નજીક આ ગુનો : ઘટનાસ્થળેથી અનેક ગોળાના ખોખા અને જીવતા કારતૂસ મળી આવ્યા

(12:17 AM IST)