<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરના રામનગરના જાફર વિસ્તારમાં સુરક્ષા દળોએ એક મોટું આતંકવાદ વિરોધી અભિયાન શરૂ કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સેનાના જવાનો આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

(12:20 AM IST)