<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ખેડૂતોના પ્રશ્ને ૧૦ માંગો સાથે ઈસુદાન ગઢવીની આગેવાનીમાં પ્રતિનિધિમંડળ ભુપેન્દ્રભાઈની મુલાકાતે - ખેડૂતોના પ્રશ્ને ૧૦ માંગો સાથે ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિમંડળ આજે બપોરે ૧૨ વાગ્યે સચિવાલય ખાતે ભુપેન્દ્રભાઈની મુલાકાત લેશે: આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જોડાશે: ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા, હેમંત ખવા અને મનોજ સોરઠિયા સહિતના આગેવાનો પણ સામેલ

(10:56 AM IST)