<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

ઓટોગ્રાફસ સહિત બેટ ભેટમાં આપ્‍યું જામનગર : વૈશ્વિક રમતગમત ફલક પરના એક દુર્લભ પ્રસંગ દરમિયાન આઇસીસી ચેરમેન જય શાહે નવી દિલ્‍હી ખાતે આયોજીત એક કાર્યક્રમ દરમિયાન ફુટબોલ આઇકન લિયોનેલ મેસ્‍સી, લુઇસ સુઆરેઝ અને રોડ્રીગો ડી પોલને મળ્‍યા હતા અને તેમને TeamIndia જર્સી અને આઇસીસી ટી-ર૦ વર્લ્‍ડકપ ર૦ર૪ વિજેતા ભારતીય ટીમના સભ્‍યોના ઓટોગ્રાફસ કરેલુ બેટ ભેટમાં આપ્‍યું હતું.

(12:31 PM IST)