<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

અન્‍ડર ૧૯ એશિયા કપમાં ભારતે ઈતિહાસ રચી દીધોઃ મલેશીયા સામે ૪૦૮ રન બનાવ્‍યાઃ એ.કુંડુની બેવડી સદી એશિયા કપ અન્‍ડર-૧૯માં ભારતએ અને મલેશીયા વચ્‍ચે મેચ ચાલુ છે ભારત એ પ્રથમ દાવ લેતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૪૦૮ રનનો જંગી હુમલો ખડકી દીધો છે. વૈભવ સૂર્યવંશીએ માત્ર ૨૬ બોલમાં ૫૦ ફટકાર્યા તો આ મેચનો હીરો વિકેટકીપર બેટર એ.કુંડુ રહ્યો છે તેણે માત્ર ૧૨૫ બોલમાં ૧૭ ચોગ્‍ગા અને ૯ છગ્‍ગાની મદદથી અણનમ ૨૦૯ રન ફટકાર્યા હતા. આ લખાય છે ત્‍યારે મલેશીયાએ ૧૨ ઓવરમાં ૪ વિકેટે ૩૦ રન બનાવ્‍યા છે

(3:43 PM IST)