<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ઉત્તર પ્રદેશ વિધાનસભાના શિયાળુ સત્રનું સમયપત્રક જાહેર : શિયાળુ સત્ર 19 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી ચાલશે. યોગી સરકાર 22 ડિસેમ્બરે બપોરે 12:20 વાગ્યે પૂરક બજેટ રજૂ કરશે.

(12:33 AM IST)