News of Wednesday, 17th December 2025
ઓપરેશન વોન્ટેડ (ઓપરેશન કારાવાસ)માં સુરત ક્રાઈમ બ્રાન્ચ સફળતાના ઝંડા લહેરાવી રહી છે. લૂંટના ગુન્હામાં 7 વર્ષની સજા પામેલા કૂ વિખ્યાત મહેશ બાર્બર મૂળ રહેવાસી ગીર સોમનાથ જીલ્લાવાળાને દોઢ વર્ષની જહેમત અંતે ક્રાઇમ બ્રાન્ચ ટીમે મજૂર વેષ ધારણ કરી ઝડપી લીધો : ગ્રહમંત્રી હર્ષભાઈ સંઘવી જેના પર આફ્રિન છે તેવા સીપી અનુપમસિંહ ગેહલોતના અભિયાન અંતર્ગત જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાના નેતૃત્વ હેઠળની ટીમના પીઆઇ રઘુરાજસિંહ આઈ.જાડેજા ટીમને મોટી સફળતા મળી

(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
