News of Thursday, 18th December 2025
રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસમાં 15 આરોપીઓ પૈકીના નીતિન લોઢાનું મોત: હૃદય રોગના હુમલાને કારણે આરોપીનું મોત નિપજ્યું :આરોપી ગેમઝોનના મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. 21 નવેમ્બરે નીતિન લોઢાને જામીન મળ્યા હતા. રાજસ્થાનના ભીમ ગામ ખાતે નીપજ્યું મોત.

(1:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
