News of Thursday, 18th December 2025
વિવાદાસ્પદ કેબિનેટ મંત્રી માણિકરાવ કોકાટે પાસેથી તેમનો પોર્ટફોલિયો છીનવી લેવામાં આવ્યો છે. એક કોર્ટે તેમને એક જૂના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી હતી, જેને માણિકરાવે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર્યો હતો.

(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
