<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

કોંગ્રેસના એમએલસી પ્રજ્ઞા સાતવ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે: મ્યુનિસિપલ ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડી શકે :સાતવ સ્વર્ગસ્થ રાજકારણી અને ભૂતપૂર્વ સાંસદ રાજીવ સાતવના પત્ની છે.

(12:10 AM IST)