<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ભાવનગર વેરાવળ એસટી બસ દારુની હેરફેર:વેરાવળ નમસ્તે સર્કલ પાસે ચેકિંગ દરમિયાન દારુ મળ્યો :ભાવનગરથી વેરાવળ આવતી એસટી બસમાંથી દારુ મળ્યો છે.વિદેશી દારુ ભરેલો થેલો બિનવારસી હોવાનો ખુલાસો થયો

(1:14 AM IST)