<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવ આકરા પાણીએ : સુરેન્દ્રનગર LCB પીઆઈ જે.જે. જાડેજા સસ્પેન્ડ અને આખી LCB બ્રાન્ચનું વિસર્જન : સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં દારૂની ત્રણેક મોટી રેડ પાડવામાં આવતા રેન્જ વડાએ લાલ આંખ કરી : પોલીસ વિભાગની શિસ્ત અને બેદરકારી સામે લેવાયેલા આ ઐતિહાસિક પગલાથી સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો અને ફફડાટ વ્યાપ્યો

(9:59 PM IST)